અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગામોમાં આશા વર્કર બહેનો ને કીટ વિતરણ કરવામાં આવ્યું
જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી, બાબરકોટ, ટીંબી જાફરાબાદ તેમજ આજુ બાજુ ના ગામડાઓ અો માં પી. એ. સી. સેન્ટર માં કામ કરતા આશાં
વર્કર બહેનો ને કીટ વિતરણ કરવામાં આવ્યું
ખોડિયાર કન્ટ્રકસન તેમજ અમરેલી માર્કેટ યાર્ડ ના પ્રમુખ પી. પી. સોજીત્રા, ના સહયોગથી શૌલષભાઈ સંઘાણી, ભાવેશભાઈ સોલંકી, જાફરાબાદ તાલુકા પ્રમુખ દિનેશભાઈ ત્રીવેદી, જાફરાબાદ ભાજપ મહામંત્રી અશોકભાઈ બારૈયા, અમરેલી જિલ્લા કિચાનમોરચા ઉપ પ્રમુખ કનુભાઈ વરૂ, જીતુભાઇ મકવાણા તેમજ અન્ય આગેવાનો દ્વારા કિટ વિતરણ કરવામાં આવ્યું
જાફરાબાદ તાલુકાના , બાબરકોટ,નાગેશ્રી, ટીંબી,વગેરે ગામો ની આશા વર્કર બહેનો દ્વારા આગેવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા



