અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા ના ગામડાઓ માં અતિ ભારે બફારા બાદ ધીમે ધારે મેઘરાજા ની પધરામણી થઇ હતી
જાફરાબાદમાં આજે સવારના બફારા બાદ વરસાદ ના હળવા ઝાપટાં.જોવા મળ્યા હતાં
જાફરાબાદ સવારથી વાદળાં છવાયા વાતાવરણમાં બપોરના સમયે વરસાદ પડતા લોકો એ ગરમીમાં થોડી રાહત મળી હતી
હવામાન ખાતા ની આગાહી પગલે ગુજરાત માંથી વાવાઝોડાની આફત તો ટળી ગય છે
પણ વરસાદી ઝાપટા આ જાફરાબાદ માં આજે સવાર થી ભારે ગરમી અને બફારા બાદ બપોરના બાર વાગ્યા ની આસપાસ હળવો વરસાદ સાલુ થયો હતો
જોકે થોડી વારે તો સોમાસુ જામ્યું હોય તેમ રોડ પર પાણી દોડતા થયા હતા
અને,હાલ માછીમારો પોતાની બોટ કાઠે હોય એટલે નુકશાન થાય તેવુ નથી
પરંતુ ખેડૂતો ને હજી પાક ખેતરમાં હોય એટલે નુકશાન થાય તેવુ લાગે છે જાફરાબાદ માં થોડી વારે માં બે મી.મી. વરસાદ નોંધાયો હતો
રિપોર્ટ..વિક્રમ સાંખટ રાજુલા



