ન્યૂઝ રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા ખાતે આજે શહીદ ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચાર બેઠક બિનહરીફ થતાં
૧૦ બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં ૨૧ ઉમેદવારો મેદાનમાં છે જ્યારે ચાર ઉમેદવારો ભાજપ પક્ષના પિનલ થતા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હવે ૪ તારીખે મતદાન થનાર છે જેમાં 10 બેઠકો ઉપર હાલ ૨૧ ઉમેદવારો મેદાનમાં છે
જેમાં દિલીપભાઈ સંઘાણી સંસદ સભ્ય નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ છ
ચાર બેઠકો બિનહરીફ લાવતા હર્ષની લાગણી છે
આજરોજ માર્કેટિંગ યાર્ડ માં યોજાનારી ચૂંટણી નું ફોર્મ પર્વત ખેંચવાનું છેલ્લો દિવસ હોવાથી 16 બેઠકોમાંથી ચાર બેઠકો બિનહરીફ થતાં વેચાણ સંઘને બે બેઠક મળી અને ૬ બેઠક બિનહરીફ થઇ જે પૂર્વ સંસદીય સચિવ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તમામ સભ્યોને
આગામી ૧૦ બેઠકો માટે ૪ ડિસેમ્બર ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ પક્ષ પૂર્વ તૈયારીમાં છે અને પુરજોશથી યાર્ડના પ્રમુખ અને પૂર્વ સાંસદ દેશી હીરાભાઈ સોલંકી કહે છે કે અમારી ચેનલ ને આવશે
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા




