Uncategorized

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખજુરી ગામ થી રણુજા મંદિર સુધી ૧.૧૧ કરોડ ના ખર્ચે નોન પ્લાન રોડ નું ખાત

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખજુરી ગામ થી રણુજા મંદિર સુધી ૧.૧૧ કરોડ ના ખર્ચે નોન પ્લાન રોડ નું ખાત મુહર્ત કરતા શ્રી પરેશભાઈ ધાનાણી નેતા વિરોધ પક્ષ ગુજરાત, શ્રી પ્રતાપભાઇ દુધાત ધારાસભ્ય સાવરકુંડલા, શ્રી ધર્મેન્દ્ર પાનસુરીયા સદસ્ય જિલ્લા પંચાયત વડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, તાલુકા પંચાયત સભ્ય કલ્યાણભાઈ દેસાઈ, સરપંચ શ્રી ખજુરી વલ્લભભાઈ, ઉપસરપંચ શ્રી ચતુરભાઈ હિરપરા, સરપંચ શ્રી મેઘાપીપળીયા સુરેશભાઈ છૈયા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રવજીભાઈ પાઘડાળ બરવાળા બાવળ, લખુભાઈ ભુવા કોંગ્રેસ આગેવાન ,છગનભાઈ હિરપરા માજી સરપંચ ખજૂરી, મગનભાઈ લીંબાસીયા,મુકેશભાઈ ગોંડલીયા સનાળી,રાજેશ ભેંસાણીયા ખેડૂત આગેવાન ખડખડ,રામજીભાઈ પડાયા કોંગ્રેસ આગેવાન,વિનોદભાઈ પડાયા કોંગ્રેસ અગ્રણી,ગિરધરભાઈ વાડોદરીયા ,ઘનશ્યામભાઈ તાલપરા,કાનજીભાઈ મોવલીયા,ભગવાનભાઈ કોરાટ,દિનેશભાઈ હીરપરા,દીપકભાઈ હીરપરા,સંજયભાઈ હીરપરા તેમજ કોંગ્રેસ ના આગેવાનો હાજર રહ્યા તેમજ આ વિસ્તાર ના લોકો નો વર્ષો જૂનો પ્રશ્ન હલ થતાઆનંદ ની લાગણી થઈ ..

IMG-20201220-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *