ન્યુઝ સાવરકુંડલા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ના વંડા પોસ્ટ ઓફિસ ખાતે સબ ડીવીઝન S. O. ના જી. ડી. એસ ગ્રપ દ્વારા સ્ટેસયુ અર્પણ કરી સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો
વંડા સબ પોસ્ટ ઓફિસ ના એસ.પી.એમ. એસ. બી. ચૌહાણ ની અમદાવાદ બદલી થતા જી. ડી. એસ. ગ્રપ વંડા S. O દ્વારા સન્માન કર્યું હતું
આજ રોજ તા. 18.7.2020. ના રોજ પોસ્ટ વિભાગ ના રાજુલા સબ ડીવીઝન ની વંડા S. O ના જી. ડી. એસ. ગ્રપ દ્વારા સ્ટેસયુ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમા રમેશભાઈ પરમાર તેમજ રાજુભાઈ ઠાકોર જી. ડી. એમ. ઠવી એ જહેમત ઉઠાવી લોકડાઉન ને ધ્યાનમા રાખીને સોસિયલ ડિસ્ટન્સ થી કાર્યક્રમ સફળતાપૂર્વક બનાવેલ છે હીપાવડલી બા. પોસ્ટ. લાભુભાઈ બાવળીયા દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
રીપોર્ટર. વિક્રમ સાંખટ રાજુલા




