અમરેલી જિલ્લાનું મોટીકુકાવાવ
74 માં સ્વતંત્ર દિનની ઉજવણી શ્રી એન એમ શેઠ કુમાર વિદ્યાલયમાં કોવિંદ 19 ની મહામારી વચ્ચે સરકારશ્રીના આદેશ મુજબ સાદગીપૂર્ણ રીતે 74 માં સ્વતંત્ર દિન ની ઉજવણી આવી આમંત્રિત મહેમાન માં શ્રી સુભાષભાઈ ભગત સરપંચ શ્રી મનસુખભાઇ સુખડીયા અરવિંદભાઈ દોંગા વિરજીભાઇ સાવલિયા હરેશભાઈ રાંક હિરેન ભાઈ મશરૂ સંજયભાઈ સુખડિયા અંગત ભાઈ દેવમુરારી હરેશભાઈ બગડા કન્યા વિદ્યાલય ના સ્ટાફ પ્રાથમિક શાળાનો સ્ટાફ અને સ્કૂલના ના તમામ સ્ટાફે ઉત્સાહપૂર્ણ માહોલમાં સ્વતંત્ર દિન ની ઉજવણી કરવામાં આવી આમંત્રિત મહેમાનો આચાર્યશ્રી મેહુલભાઈ સુખડિયાએ આભાર વ્યક્ત કરેલ


