અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ
સહિત આસપાસ ધોધમાર વરસાદ પડ્યો ..
મોટીકુકાવાવ ગામની અચાનક વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ભારે પવન સાથે વરસાદ
બપોરના આશરે ચાર વાગ્યાની આસપાસ વરસાદ મોટીકુકાવાવ અને વરસાદ ચાલુ થયો તો આશરે અડધી કલાક
કુકાવાવ દેવડી રોડ ઉપર રામરોટી ઘરની બાજુમાં લીમડા નું મોટું ઝાડ કુકાવાવ દેવડી રોડ ઉપર આવેલ રામરોટી ઘર લીમડા નું મોટું ઝાડ રોડ ઉપર ઝાડ પડી ગયું હતુ
જેવો વરસાદ ચાલુ રહ્યો હતો ભારે પવન સાથે કુકાવાવ થી અમરાપુર રોડ ઉપર આશરે બાવરીયા ચારથી પાંચ પડી ગયેલા હતા કુકાવાવ અમરાપુર રોડ હાઇવે બંધ થઇ ગયો હતો રોડ ઉપર ભારે ટ્રાફિક જામ થયેલો છે
– વરસાદી થી નીચાણવાળા વિસ્તારો ઠેર ઠેર પાણી ભરાયા ..
– કુકાવાવ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો…
અમરાપુર , નાની કુકાવાવ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો …
– પવન અને વરસાદ સાથે વરસાદથી ઠંડક પ્રસરી લોકોને ગરમીમાંથી રાહત .
રીપોર્ટર રસીક વેગડા મોટીકુકાવાવ




