અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
આયુર્વેદિક દ્રવ્યોના ઉપયોગથી બનાવેલ ઉકાળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
અમરેલી જિલ્લાના મોટીફૂંકાવાવ ગામે કોરોના થી બચવા તેમજ લોકો ની રોગ પ્રતિકારક શક્તિ જળવાઇરહે તેવા ઉમદા હેતુ થી અગ્રણીઓ દ્વારા રોગ પ્રતિકારક આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યુ હતું.
ઉલ્લેખનીય છેકે હાલમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે ઠેરઠેર આયુર્વેદિક વસ્તુઓના ઉપયોગથી બનાવેલ ઉકાળા ઠેર ઠેર બનાવીને લોકોને નિસ્વાર્થ ભાવે પીવડાવવામાં આવેછે.
દરેક વનસ્પતિ કોઈને કોઈ ઔષધીય ગુણો ધરાવતી હોય છે
પ્રાચીન સમય થી આયુર્વેદિક ઔષધિઓનું આપણી ભારતીય સંસ્કૃતિમાં ખુબજ મોટું મહત્વ રહ્યુ છે.
કોરોના થી બચવા અને લોકો ની ‘રોગ પ્રતિકારક’ શક્તિ વધે તે હેતુથી ‘આયુઁવેદિક ઉકાળા’ નું વિતરણ કરવામાં આવ્યું હતું
.
તેમજ વિપક્ષી નેતા અને ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીના સંયુક્ત સહયોગથી મોટીકુકાવાવ ની જનતાની તંદુરસ્તીના હિતમાં શહેરમાં અલગ અલગ અલગ જગ્યા પર ઉપલબ્ધ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું બસ સ્ટેશન,શ્રીનાથજી હવેલી, સ્વામીનારાયણનું મંદિર ખાતે
સમય સવારના સાતથી સવારના નવ વાગ્યા સુધી
કુંકાવાવ શહેર માં કોઈપણ સેવા કાર્ય હોઈ અને આ સેવા કાર્યમાં જેમજું નામ અગ્રેસર્જ લેવામાં આવતું હોય છે એવા ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી દ્વારા શહેર ના લોકોની સ્વાસ્થ્યની જાળવણી માટે શ્રીનાથજી હવેલી અને સ્વામિનારાયણ મંદિર, કુંકાવાવ મેઈન દરવાજા પાસે ઉકાળા સેન્ટર ચાલુ કરવામાં આવીયા……. શહેર ના લોકો એ અચુક લાભ લેવો
આ સેવા કાર્યમાં નીતિન ગોંડલીયા,જીમીભાઈ ભુવા ,
મનીષભાઈ ભેસાણિયા, પ્રવીણભાઈ આસોંદરિયા ફુલાભાઈ પેથાણી તેમજ
કનુભાઈ માથુકીયા સહિત ના જોડાયા હતા


