અમરેલી જીલ્લાના લીલીયા યુનિટના હો.ગા. સભ્યશ્રી વિશાલ રમેશભાઈ વાળા નાઓનું અવસાન થતાં તેઓના વારસદાર ગં.સ્વ.ખુશ્બુ બેન વિશાલભાઈ વાળા નાઓને મૃત્યુ સહાય ₹.૧૫૦૦૦૦/- અને મરણોત્તર સહાય ₹.૫૦૦૦ કુલ મળીને ₹.૧,૫૫,૦૦૦/- મે.કમાન્ડન્ટ જનરલ સા.શ્રી હોમગાર્ડઝ ગુજરાત રાજ્ય; અમદાવાદ (કલ્યાણ નિધિ) દ્રારા દરખાસ્ત મંજુર કરાતા આજરોજ તારીખ-૨3/૦૭/૨૦ ના રોજ શ્રી અશોક જોષી જીલ્લા કમાન્ડન્ટશ્રી, અમરેલીના વરદ હસ્તે ચેક અર્પણ કરાયો. આ તકે શ્રી હિરેનભાઈ હિર૫રા, તથા શ્રી કમલેશભાઈ કાનાણી તથા શ્રી રિતેશભાઈ તથા શ્રી કેતન ઢાંકેચા તથા પૂૂૂૂર્વ કમાન્ડન્ટ શ્રી કાપડિયા તથા 2IC શ્રી ગોહિલ તથા એસ. ઓ.(લીગલ) કું. હંસા મકાણી તથા તથા શરદ સાપરિયાં ઇન્ચાર્જ ઓફિસર હોમગાર્ડઝ યુનિટ લીલીયા હાજર રહેેેેલ.
રીપોર્ટર અસલમ ગાહા


