અમરેલી જીલ્લા ઈન્ફોર્મેશન બ્યુરો ના પી.એસ.આઈ. શેખવા સાહેબ ને પોલીસ ઈન્સ્પેકટર તરીકે પ્રમોશન મળતા અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી.
અમરેલી જીલ્લા ઈન્ફોર્મેશન બ્યુરો ના પી.એસ.આઈ. કમલેશભાઈ જે. શેખવા સાહેબ ને પોલીસ ઈન્સ્પેકટર તરીકે પ્રમોશન મળતા અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજ ના અગ્રણી અશોકભાઈ ખુમાણ, મોટા ઝીંઝુડા ગામ ના પૂર્વ સરપંચ ભાભલુંભાઈ ખુમાણ, સાવરકુંડલા નગરપાલિકા ના પૂર્વચેરમેન પ્રવીણભાઈ કોટીલા, હાથસણી યુવા સરપંચ શિવરાજભાઈ ખુમાણ, મોટા ભમોદ્રા યુવા સરપંચ ધર્મેન્દ્રભાઈ ખુમાણ, કાતર દરબાર સુરેશભાઈ ધાધલ, અમરેલી નાગરીક બેંક ડિરેકટર ઉમેશભાઈ ખાચર, ઈશ્વરીયા દરબાર સુરેશભાઈ વાળા, રાજુલા નાગરિક બેંક ચેરમેન બાબમામા કોટીલા, જીલ્લા ભાજપ મીડિયા સેલ કન્વીનર અમીતગીરી ગોસ્વામી દ્વારા શેખવા સાહેબ ને શુભેચ્છા પાઠવી હતી.
( ફોટો ઈ મેલ દ્વારા )
રીપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.