ન્યુઝ ખાંભા
અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકાના તાલડા ગામે સરપંચ રમેશભાઈ જાદવ દ્વારા સતત 24 કલાક કોરોના વાયરસની સામે લડી રહ્યા છે
કોરોના જેવી મહામારી ને
લોકડાઉન જેવી વિકટ પરિસ્થિતિમાં તમામ ગ્રામજનો એ તન મન ધનથી સાથ સહકાર આપ્યો છે તેમજ શહેરો માથી આપડા તાલડાના ગ્રામજનો સુરત અમદાવાદ થી આવ્યા તેને હોમકોરોન્ટાઈન કરેલ તે તમામ ભાઇ બહેનો એ હોમકોરોન્ટાઈન નો ચુસ્ત પણે પાલન કર્યું શે તો તમામ ગ્રામજનો ને દિલ થી આભાર વ્યક્ત કરીએ છીએ
આપ વડીલો ને મારા અંતર ના પ્રેમ થી પ્રણામ છે સરપંચ રમેશભાઈ જાદવ સતત તાલડા ગામ ઉપર નજર રાખી રહ્યા છે
રીપોર્ટર. વિક્રમ સાખટ રાજુલા




