ન્યુઝ ખાંભા
અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકાના આબલીયાળા ગામે મજુરો ની મજુરી સરકાર ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ખાંભા તાલુકાના ભાજપ મહામંત્રી અને આબલીયાળા સરપંચ ભાવેશભાઈ જાદવ દ્વારા મજુરી આપવી
કોરોનાની મહામારીમાં તુલસીશ્યામ રેંજના રબારીકા રાઉન્ડની આંબલિયાળા વિડીમાં આશરે 2 મહિના પહેલાની ઘાસ પ્રેસીંગની 12 જેટલા મજૂરોની મજૂરી વન વિભાગની બેદરકારી ને કારણે બાકી હતી જે મજૂરોએ સરપંચ ભાવેશભાઈ જાદવ ને 19/4/2020 ના રોજ લેખિતમાં રજૂઆત કરતા સરપંચ 21/4/2020 ગુજરાત રાજ્યના વનમંત્રીશ્રી ગણપતભાઈ વસાવા સાહેબને જી-મેલ દ્વારા રજુઆત કરતા તાત્કાલીક કાર્યવાહી કરતા આજ રોજ તા:25/5/2020 ના રોજ મજૂરીની ચૂકવણી કરતા મજુરોએ સરપંચશ્રી ભાવેશભાઈ જાદવ નો હદયપૂર્વક આભાર માન્યો હતો..
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા


