ન્યુઝ રાજુલા
અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા ના વાવેરા ગામે પાણી ની સમસ્યા
રાજુલા તાલુકા ના વાવેરા ગામે વાવેરા ગામ નજીક ધાતરવડી ડેમ 1 આવેલ છે વાવેરા ડેમ નુ પાણી રાજુલા જાફરાબાદ બંને તાલુકા ને પુરૂ પાડે છે
42 ડીગ્રી તાપમાન મા મુગા પશુ પક્ષી ઓ પાણી વિના હેરાન પરેશાન થઈ છે હાલ ઉનાળાની કાળ જાળ ગરમીમાં માણસ પણ પાણી વિના નથી રહી શકતા ત્યારે મુગા પશુ પક્ષી ઓ પાણી વિના હેરાન પરેશાન છે ગામ લોકો દ્વારા નિરણ પણ પશુ ઓ ને નાખવામાં આવે છે પણ પાણી માટે ની પુરતી સમસ્યા જોવા મળે છે
વાવેરા ગામના પાણી ના અવેડા પણ ખાલી પડેલા છે તેમજ પાણી ના પંરબો પણ ખાલી જોવા મળ્યા છે વાવેરા ગામના સરપંચ ને ઘણી વખત રજુઆતો કરવામાં આવી હતી પણ આજ દિન સુધી અવેડા કે પાણી ના પરબો ભરવામાં આવ્યા નથી તેમજ વાવેરા ગામના ગરીબ લોકો ને પણ પાણી માટે ની મોટી સમસ્યા ઓ છે
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા




