* પ્રેસ નોટ તા.૦૨/૦૬/૨૦૨૦*
* અમરેલી જેશીંગપરા રંગપુર રોડે જાહેરમાં બોલપેનથી વરલી મટકા ના આંક ફરકના આંકડા લખી વરલી મટકાંનો જુગાર રમી રેઇડ દરમ્યાન તેઓને પકડી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી
અમરેલી સીટી પોલીસ *
મ્હે.પોલીસ અધીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં જુગાર/દારૂ જેવી ગે.કા. જેવી પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટેના પો.ઇન્સ વી.આર.ખેર સાહેબની રાહબરી નીચે અમરેલી સીટી પો.સ્ટે ના હેડ કોન્સ નિલેષભાઇ વિ. લંગાળીયા તથા પો.કોન્સ પ્રવિણસિંહ બારીઆ તથા પો.કોન્સ રોહિતભાઇ દેગામાનાઓ અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી જેશીંગપરા રંગપુર રોડે બન્ને ઇસમોએ જાહેરમાં બોલપેનથી વરલી મટકા ના આંક ફરકના આંકડા લખી વરલી મટકાંનો જુગાર રમી રેઇડ દરમ્યાન વરલી મટકાંના આંકડા લખેલ નાની ડાયરી કુલ-૧, બોલપેન-૧, કિં.રૂ.૦૦/૦૦ તથા રોકડા રૂ.૨૫૬૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂા.૧૦૦૦/- મળી કુલ રૂ.૩૫૬૦/- ના જુગારના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
* પકડાયેલ ઇસમો *
(૦૧)રમેશભાઇ છગનભાઇ બાબરીયા ઉ.વ.૪૪ ધંધો મજુરી રહે.અમરેલી જેશીંગપરા શીવાજી ચોક સામે ધારી રોડ તા.જી.અમરેલી
(૦૨)સુભાષભાઇ મેઘજીભાઇ વસાવડા ઉ.વ.૩૮ ધંધો મજુરી રહે.અમરેલી ચીતલરોડ ગીરીરાજ કો.ઓપરેટીવ સોસાયટી બ્લોકનં.૫૬ તા.જી.અમરેલી


