Uncategorized

અમરેલી ટાઉન હરી રોડ ઉપર આવેલ “લેડી ચોઇસ” નામની દુકાનની બહાર ગ્રાહકોનુ ટોળુ ભેગુ થયેલ હોય અને દુકાન માલીકે ગ્રાહકોમાં સોશ્યલ ડીસટન્સ ના જાળવી ગ્રાહકો ભેગા કરતા દુકાનના માલિકને પકડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ *

* પ્રેસ નોટ તા.૧૬/૦૫/૨૦૨૦*

* અમરેલી ટાઉન હરી રોડ ઉપર આવેલ “લેડી ચોઇસ” નામની દુકાનની બહાર ગ્રાહકોનુ ટોળુ ભેગુ થયેલ હોય અને દુકાન માલીકે ગ્રાહકોમાં સોશ્યલ ડીસટન્સ ના જાળવી ગ્રાહકો ભેગા કરતા દુકાનના માલિકને પકડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ *

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

મ્હે.કલેકટર સાહેબ અમરેલીનાઓદ્રારાકોરોનાવાયરસ (COVID-19) ના ફેલાવાની પરિસ્થિતિને ધ્યાને લઇ અલગ-અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામા આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે મ્હે.પોલીસ અધીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ સદરહુ જાહેરનામાનો કડકપણે અમલ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટેના પો.ઇન્સ વી.આર.ખેર સાહેબની રાહબરી નીચે અમરેલી સીટી પો.સ્ટે ના હેડ કોન્સ નિલેષભાઇ વિ. લંગાળીયા તથા પો.કોન્સ. રોહિતભાઇ બી. દેગામાનાઓ અમરેલી સીટી પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી ટાવર રોડ પર આવેલ અમરેલી હરી રોડ ઉપર આવેલ “લેડી ચોઇસ” નામની દુકાનના માલીકે પોતાના ગ્રાહકોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવેલ ના હોય અને અમરેલી જીલ્લામાં બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરેલ હોય જે દુકાનના માલીકને પકડીને તેના વિરૂધ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
* પકડાયેલ ઇસમ*
(૧) હસનભાઇ સીદીકભાઇ ભીમાણી ઉ.વ.૩૨ ધંધો-વેપાર રહે.અમરેલી ટાવર રોડ મીર સાહેબની ગલીમાં તા.જી.અમરેલી

IMG-20200517-WA0015-1.jpg IMG-20200517-WA0016-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *