Uncategorized

અમરેલી યુવક કોગ્રેસ દ્વારા ગરીબોઅને શ્રમજીવી લોકોમાટે ઘરઘર સુધી ગીરની પ્રખ્યાત કેસરકેરી નું વિતરણ કરવામાં આવ્યું*

*અમરેલી યુવક કોગ્રેસ દ્વારા ગરીબોઅને શ્રમજીવી લોકોમાટે ઘરઘર સુધી ગીરની પ્રખ્યાત કેસરકેરી નું વિતરણ કરવામાં આવ્યું*

આજરોજ ભીમ અગિયારના ઉગતા સૂરજ ના કિરણ સાથે સેવાભાવની શક્તિ સાથે અમરેલી યુથ કૉંગ્રેસ #દેવરાજ_બાબરીયા અને સાથી #ટિમ દ્વારા હાલ કોરોનાની વેસ્વીક મહામારી ચાલી રહી છે નાનો માણસ રોજ કમાઈ રોજ ખાતો માણસ ઘરમાં બેઠો રહીયો હોઈ પોતાના માટે કે પરિવાર માટે મોઢામાં મીઠાસ ની આશ રાખી બેઠેલો હોઈ એવા સમયે યુવક કૉંગ્રેસ અમરેલી ટિમ વતી એક પહેલ હાથ ધરી લોકોના ધર સુધી ગીર ની પ્રખ્યાત કેશર કેરી નું ઘર ઘર સુધી વિતરણ પોતાના પરિવાર ને ખુશીની સાચી અપેક્ષા પુરી પાડવામાં આવી સાથે અમરેલી શહેર NSUI પ્રમુખ #દીશાંત_બાબરીયા સાથી મિત્રો #જયરાજભાઈ_મૈયાત્રા #સાગરભાઈ_ચાવડા #અભિષેકભાઈ_વાળા #જયરાજભાઈ_હેલૈયા

IMG-20200602-WA0021-1.jpg IMG-20200602-WA0018-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *