અમરેલી વડિયા ખાતે વર્ષો પહેલા સ્ટેટ વખતે બનેલું મહાત્મા ગાંધી નું નામ અને મૂર્તિ સાથે નું શિવ મંદિર ….
અને મંદિર નું નામ પણ ગાધેશ્વર મહાદેવ આજે મંદિર ની સેવા પૂજા કરતા પરિવાર ગોકળભાઈ ના પરિવાર ના મધુબેન પઢીયાર જેઓ દ્વારા ગાંધીજી ની પ્રતિમાને સુતર ની આંટી પહેરાવી ગાંધી જયતી ની ઉજવણી કરી હતી….
ન્યૂઝ રાજુ કારિયા. વડિયા



