અમરેલી
વડિયા મામલતાર ને આવેદન આપવામાં આવ્યું…..
તાજેતર માં ન્યૂઝ ચેનલ ના એન્કર અમિસ દેવગન દ્વારા ગરીબ નવાજ ખ્વાજા ચીસતી મોઇનુંદિન વિરુદ્ધ અભદ્ર ભાશા નો ઉપયોગ કરવામાં આવેલ જે કોમી એકતા તોડવાનો બે ધર્મ વચ્ચે વૈમનશય થાય તેવો છે બે કોમ વચ્ચે તકરાર થાય તેવા બદ ઈરાદા થી નિવેદન આપેલ હોઈ એના વિરુદ્ધ માં આ આવેદન આપવામાં આવેલ છે
આ બાબતે માલતદાર ભીંડી ભાઈ એ આવેદન સ્વીકાર્યું હતું..
આ તકે મુસ્લિમ સમજના લતીફભાઈ બાલપરિયા ઇનુસભાઈ .અસરફભાઈ બાલપરિયા.તેમજ પ્રમુખ શ્રી તેમજ અકિલભાઈ જોડાયા હતા
ન્યૂઝ રાજુ કારિયા. વડિયા




