અમરેલી વડિયા
વડિયા કોરોના ના લોક ડાઉન માં તમામ ગામડાઓ શહેવરો જ્યારે બંધ છે ત્યારે વડિયા વિસ્તાર માં ગરીબ પરિવારો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે
વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી વડિયા પોતાના રાહત કેમ્પ રસોડા માં વડિયા વિસ્તાર ના 17 ગામડા માં રસોઈ પહોંચાડવા ની જવાબદારી સાથે ચાલી રહ્યું છે રસોડું
વડિયા રસોઈ ની સામગ્રી સાથે આવી પહોંચ્યા વડિયા 10 દિવસ નું રાસન લઈ ને જણાવ્યું કે હજુ કાઈ જરૂર પડે તો કહેજો કોઈ ભૂખ્યો ના રહે જીવ
પરેશભાઈ પોતેજ આ બધો સામાન બટાટા ચોખા દાળ મસાલા ઉચકવા માંડ્યા…
અહીં રોજના 3000 લોકો માટે રસોઈ બને છે અહીંથી ગામડાઓ માં પહોંચાડવામાં આવે છે
લોકો ને કહે છે કે આ પ્રસાદી નો લાભ લેજો કોઈ જાત ની સરમ સંકોચ રાખ્યા વગર…
રીપોર્ટર રાજુભાઈ કારીયા વડીયા