અમરેલી વડિયા
વર્ષો થી વડિયા માં દર મંગળવારે ભરાતી હતી બજાર…
જે મંગલવારી તરીકે ઓળખાય છે…
કોરોના ની મહામારી થતા છેલ્લા 6 મહિનાથી બજાર હતી બંધ…
આજે આ મંગળવારી માં બહાર ગામ થી ધંધો કરતા નાના વહેપારી ઓ આવ્યા મંગળવારી માં ધંધો કરવા…
આ મંગળવારી માં નહોતું થતું સોસીયલ ડિસ્ટન્સ નું પાલન…
ઉપ સરપંચ આ વડિયા તાલુકા માં કોરોના કેસ વધુ હોય માઇક લઈ નીકળી પડ્યા જાહેર રોડ ઉપર…
જાહેરાત કરી કે દિવાળી સુધી મંગળવારી રહેશે બંધ….
વડિયા ના ઉપ સરપંચ છે છગનભાઇ ઢોલરીયા
રિપોર્ટ રજૂ કારિયા
વડીયા




