Uncategorized

* અમરેલી શહરે માાં સ્ટેશન રોડ ઉપર આવેલ ખેતી વવકાસ હાડડવેર નામની દુકાનના માલીકેગ્રાહકોમાાં સોશ્યલ ડીસ્ટન્સ

*પ્રેસ નોટ તા.૦૪/૦૫/૨૦૨૦*
* અમરેલી શહરે માાં સ્ટેશન રોડ ઉપર આવેલ ખેતી વવકાસ હાડડવેર નામની
દુકાનના માલીકેગ્રાહકોમાાં સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે
તેમાટેકોઇ વનશાનીઓ કેઅન્ય વ્યવસ્થા ન કરી ગ્રાહકોનેભેગા કરતા એક ઇસમનેકમાન્ડ
કાંટ્રોલ સેન્ટરની મદદથી પકડી તેના વવરૂદ્ધમાાં ધોરણસરની કાયડવાહી કરતી અમરેલી સીટી
પોલીસ*
* મ્હે.કલેક્ટર સાહેબ અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ COVID-19 નાાં ફેલાવાની પરીસ્સ્થતીને
ધ્યાને લઇ અલગ અલગ જાહેરનામાઓ પ્રવસધ્ધ કરવામાાં આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે
મ્હે.પોલીસ અવધક્ષકશ્રી વનર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અવધક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ સદરહાંુ
જાહરે નામાનો કડકપણે અમલ કરાવવા સચુ ના કરેલ હોય જે અનસુ ધાં ાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.
વી.આર.ખેર સા.ની રાહબરી નીચેઅમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હહરેનવસિંહ ખેર
નાઓ પો.સ્ટે. વવસ્તારમાાં પેટ્રોલીંગમાાં હતા તે દરમ્યાન કમાન્ડ કાંટ્રોલ સેન્ટરની વધી આધારે અમરેલી શહેરમાાં
સ્ટેશન રોડ, રેડ કોનડર સીનેમાાં સામે, અવધ ડેરી ફામડની બાજુમા,ાં ખેતી વવકાસ હાડડવેર નામની દુકાનના માલીકે
પોતાના ગ્રાહકોમાાં સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવેલ ન હોય તેમજ સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાઇ રહે તે માટે કોઇ
વનશાનીઓ કે વ્યવસ્થા ન કરી અમરેલી જીલ્લામાાં બહાર પાડેલ જાહેરનામાાં નો ભાંગ કરતા એક પરૂુષ ઇસમનેપકડી
તેના વવરૂદ્ધમાાં અમરેલી સીટી પો.સ્ટે.માાં ગન્ુહો દાખલ કરી ધોરણસર કાયડવાહી કરેલ છે.
*પકડાયેલ ઇસમ:-*
(૧) મહેન્રભાઇ વલ્લભભાઇ પરવાડીયા ઉ.વ.૪૦ ધાંધો.વેપાર રહે.અમરેલી શામજીનગર લાઠીરોડ તા.જી.અમરેલી

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20200505-WA0041-1.jpg IMG-20200505-WA0040-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *