ન્યૂઝ અમરેલી
અમરેલી સીટી પોલીસ મા નોકરી કરતા બાદુરભાઈ વાળા એ કતલખાનાં બંધ કરાવી ગુન્હો દાખલ કરવેલ તે બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં
સાથે આપ આવાને આવા ગૌરક્ષા જીવદયા ના શુભ કાર્યો કરતા રહો તેમાં તમને ઈષ્ટદેવ ભગવાન શ્રી સુયઁનારાયણ દેવ તથા પાળીયાદ ઠાકર ખુબ ખુબ શકિત આપે અને કાઠી ક્ષત્રિય સમાજ નુ નામ રોશન કરો જયશ્રીસુયઁદેવ જયશ્રીવિહળાનાથ જય ગૌમાતા #વિરેન્દ્રસિંહજાડેજા #પ્રમુખશ્રીઅખિલગુજરાતક્ષત્રિયમહાસંઘ #કામધેનુગૌસેવાટ્રસ્ટીજાફરાબાદ #ઉપપ્રમુખરાજુલાજાફરાબાદટ્રકટ્રાન્સપોર્ટએસોસિયન
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા


