Uncategorized

અમરેલી સીટી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટરની કચેરી જી.અમરેલી ફોન નં.૦૨૭૯૨ ૨૨૩૫૫૦ ઇ-મેઇલ એડ્રેસ-polstn-amr@gujarat.gov.in

અમરેલી સીટી પોલીસ સ્ટેશન
પોલીસ ઇન્સપેક્ટરની કચેરી
જી.અમરેલી
ફોન નં.૦૨૭૯૨ ૨૨૩૫૫૦
ઇ-મેઇલ એડ્રેસ-polstn-amr@gujarat.gov.in

* પ્રેસ નોટ તા.૧૫/૦૫/૨૦૨૦*
* અમરેલી ટાવર રોડ ઉપર આવેલ પોતાની “ગુલઝાર સાયકલ સ્ટોર” નામની સાયકલની દુકાનને ’’૨’’ (બે) નંબર અપાયેલ હોય અને આ દુકાન બેકી (EVEN) તારીખે જ ખોલવાની હોવા છતા મજકુરે પોતાની સાયકલની દુકાનને આજરોજ એકી (ODD) તારીખે ખોલી વેપાર કરતા દુકાનના માલિકને પકડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ *

મ્હે.કલેકટર સાહેબ અમરેલીનાઓ દ્રારા કોરોના વાયરસ (COVID-19) ના ફેલાવાની પરિસ્થિતિને ધ્યાને લઇ અલગ-અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે મ્હે.પોલીસ અધીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ સદરહુ જાહેરનામાનો કડકપણે અમલ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટેના પો.ઇન્સ વી.આર.ખેર સાહેબની રાહબરી નીચે અમરેલી સીટી પો.સ્ટે ના હેડ કોન્સ નિલેષભાઇ વી. લંગાળીયા તથા પો.કોન્સ રોહિતભાઇ બી. દેગામાનાઓ અમરેલી સીટી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી ટાવર રોડ ઉપર આવેલ પોતાની “ગુલઝાર સાયકલ સ્ટોર” નામની સાયકલની દુકાનને ’’૨’’ (બે) નંબર અપાયેલ હોય અને આ દુકાન બેકી (EVEN) તારીખે જ ખોલવાની હોવા છતા મજકુરે પોતાની સાયકલની દુકાનને આજરોજ એકી (ODD) તારીખે ખોલી વેપાર કરતા દુકાનના માલિકને પકડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

* પકડાયેલ ઇસમ *
(૧) તનવીરભાઇ રસીદભાઇ ટાંક ઉ.વ.૩૨ ધંધો-વેપાર રહે.અમરેલી ચોરાપા રામજીમંદીરની બાજુમાં તા.જી.અમરેલ

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20200515-WA0025-1.jpg IMG-20200515-WA0024-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *