આજરોજ અમરેલી સદભાવના ગ્રુપ ચાંદની ચોક તથા અમરેલી જનરલ સીવીલ હોસ્પિટલ માંથી કોરોનના 2 દર્દી લાભુબેન ટીમબલા ના અને ઓમ જે 11 વર્ષ નો બાળક જે બગસરા વતની તેઓ ને આજે સંપૂર્ણ નિરોગી બની કોરોના સામે જગજીતી અમરેલી સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી હતી અમરેલી સિવિલ હોસ્પિટલ ના તમામ ડોક્ટર મેડિકલ સ્ટાફ સફાઈ કર્મચારી મીડિયા તમામ ને સન્માનીત કરી આજરોજ અમરેલી સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના યોદ્ધાઓ ને કરાયા સન્માનીત આ સમગ્ર આયોજન સદભવના ગ્રુપ ના પ્રમુખ અજિજ ભાઈ ગોરી અમરેલી સિવિલ હોસ્પિટલ ના ટ્રસ્ટી વસંત ભાઈ ગજેરા મેડિકલ ઓફિસર સતાણી સાહેબ પિન્ટુ ભાઈ ધનાણી ડો ભરત ભાઈ કાનાબાર દ્વારા કરવા મા આવ્યું હતું
રિપોટર ભાવેશભાઈ વાઘેલા અમરેલી




