આજ તા. ૨૦/૧૨/૨૦૨૦ ના રોજ રવિવાર ના દિવસે કોરોના મહામારી માં મહિલા ઓ નો રોજગાર છીનવાય ગયા છે જેવામાં બ્યુટી પાર્લરો નો વ્યવસાય માં બહેનો બહાર જઈ શકતી નથી તેવા સમય માં બ્યુટીસીન ને પ્રોત્સાહન મળે અને જીવન માં આગળ વધે તેમાટે *ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકૉર્ડ માં જ્યોતિ ફાઉન્ડેશન દ્વારા online વેબીનાર નુ આયોજન કરવામાં આવ્યું* જેમાં ૧૫૦૦ કરતા વધુ બહેનોએ ભાગ લીધો. સરકારી ગાઈડ લાઇન ના નિયમો અનુસંધાને પોતાના સલૂન માં પ્રતિયોગિતા રાખવા માં આવી. જેમાં અમદાવાદ માંથી ૧૫૦ કરતા વધુ બહેનો ને પોતાના સલૂન માં બ્રાઇડેલ ( દુલ્હન શિંગાર ) નું આયોજન રાખવા માં આવ્યું તથા *હેપ્પી બ્યુટી પાર્લર સલોન & એકેડમી* ના ચારું બેન ઠક્કર દ્વારા પ્રતિયોગિતા માં ભાઞલીધો તથા બ્યુટીસીન ( મોડલ ) રીનાબેન પંચાલ ને દુલ્હન શિંગાર દ્વારા દુલ્હન તૈયાર કરવામાં આવી હતી. જેમાં મહિલા ઓ ને પ્રોત્સાહન મળે અને આવી સુંદર પ્રકાર નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું….
રિપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ
9426555756



