આજ રોજ અમદાવાદ બહેરામપુરા વિસ્તાર માં બહેરામપુરા તેમજ દાણીલીમડા વિસ્તારના વિશ્વ હિન્દુ પરિષદ ના તેમજ બજરંગ દળ ના કાર્યકર્તા ઓ દ્વારા લદ્દાખ માં ભારતીય વીર સૈનિકો અને ચીન સાથે થયેલ લોહિયાળ અથડામણ માં શહીદ થયેલા ભારતીય સૈનિકો ને શ્રદ્ધાંજલિ આપવા માં આવી તેમજ ચીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તેમજ ચીન ની ઉત્પાદન વસ્તુ ઓનો બહિષ્કાર કરવા માં આવ્યો અને ચીન ની બનાવટ વસ્તુ ની તોડફોડ કરવામાં આવી અને ભારત માતાકી જય ના નારા સાથે ચીન નો વિરોધ કરવામાં આવ્યો



