Uncategorized

આજ રોજ *તા.*09/11/2020 ના ખાત્રજ ગામ વિસ્તાર માં *વેદ મલટિસ્પેશીયાલીટી હોસ્પિટલ (ખાત્રજ) તથા હેલ્પ ફોઉન્ડેશન ટ્રસ્ટ (અમદાવાદ )*

*_🌹👮🏻‍♂️વંદે 🇮🇳 માતરમ 👮🏻‍♂️🌹_*
_🙏🏻🌹આજ રોજ *તા.*09/11/2020 ના ખાત્રજ ગામ વિસ્તાર માં *વેદ મલટિસ્પેશીયાલીટી હોસ્પિટલ (ખાત્રજ) તથા હેલ્પ ફોઉન્ડેશન ટ્રસ્ટ (અમદાવાદ )* મહેમદાવાદ. તાલુકા ના ખાત્રજ ગામ માં 100 જેટલા બાળકો ને નાસ્તાનો ડબ્બો અને પાણી ના ગ્લાસ નું વિતરણ કરવા માં આવ્યું.*

*જેમાં વેદ મલટિસ્પેશીયાલીટી હોસ્પિટલ અને હેલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી વૈભવભાઈ સાહેબ પરિતા ભોજાણી( દાતા શ્રી ) — જે ગરીબો ને હંમેશા મદદ કરતા આવ્યા છે અને હોસ્પિટલ ટીમ ,ખાત્રજ ગામ ના માજી સરપંચ શ્રી સનાંભાઈ સોધા*,સામાજિક કાર્યકર્તા શ્રીમતી પૂનમબેન , જય માડી શ્રિંનિધિં ફાઉન્ડેશન ના પ્રમુખ પંકજ ભાઈ પંચાલ અને એપિક ફાઉન્ડેશન ટ્રસ્ટ સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા, Equitas Small Finance Bank ના CSR મેનેજર Mr. Milan Vaghela , પ્રહલાદ ભાઈ ( બ્રાન્ચ મેનેજર ) સહયોગ થી આયોજન સફર બનાવવા માં આવ્યું હતું ……………

IMG-20201110-WA0047-2.jpg IMG-20201110-WA0046-1.jpg IMG-20201110-WA0048-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *