આજ રોજ સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી. પ્રવીણ વેગડા તેમજ ઇકવિતાસ સ્મોલ ફાઇનાન્સ બેંક ના સી .એસ .આર. મેનેજર શ્રી. મિલન ભાઈ વાઘેલા દ્વારા સરખેજ પોલીસ સ્ટેશન ના માનનીય ઇન્સ્પેકટર સાહેબ શ્રી બી.બી.ગોયલ સાહેબ તેમજ માનનીય પોલિસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી વનરાજસિંહ ડોડિયા સાહેબ નું કોરોના વોરિયર્સ તરીકે સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું



