આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તાર માં કોરોના ની મહામારી માં જનજાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષા રોપણ નું આયોજન કરવા માં આવ્યું.
જેમાં જનજાગૃતિ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી સતિષભાઈ સાવડિયા અને કુરિયા ઠકરસિંહભાઈ એવા ધ્રાંગધ્રા મહેશભાઇ ઠાકોર તથા મેરૂભાઇ શિહોરા દ્વારા આયોજન સફર બનાવવા મા આવ્યું.



