ઉપલેટા:-વેશ્ર્વીક મહામારી કોરોના અને લોકડાઉનને કારણ નાન ધંધાથી ગરીબ મજદુરો ધંધા રોજગાર વગર સાવ બેકાર થઈ ગયા છે આવી વિકટ સ્થિતીમાં સમસ્ત મુસ્લીમ એકતા સમીતી દ્વારા નાત જાત જોયા વગર હિંદુ મુસ્લીમ પરિવારને રાશનકિટનુ વિતરણ કરી કોમી એકતાના દશૅન કરાવ્યા છે તેમના આવા સેવાકીય સરાહનીય અભિગમને શહેર અને તાલુકાના હિંદુ મુસ્લીમ આગેવાનો અધિકારીઓએ આવકારી સમીતીના આગેવાનોને અભિનંદન આપેલ હતા
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા