Uncategorized

ઉપલેટા માં વધુ 1 કોરોના પોઝીટીવ નોંધાયા

 

*રાજકોટ જીલ્લાના ઉપલેટા માં વધુ 1 કોરોના પોઝીટીવ નોંધાયા…*

*વૃંદાવન સોસાયટીમાં 19 વર્ષિય યુવક નો નોંધાયો કોરોના પોઝીટીવ નોંધાયો…*

*બે દિવસ અગાઉ વિદેશથી આવતા કોરોના પોઝીટીવ*

*ઉપલેટામાં અત્યાર સુધીમાં 10 કોરોના પોઝીટીવ નોંધાયા…*

*આરોગ્ય તંત્ર દોડતું થયું…*

રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા

IMG-20200701-WA0041-2.jpg IMG-20200701-WA0043-1.jpg IMG-20200701-WA0044-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *