ઓમ એન્ટરપ્રાઇઝ જેસર ના ઓનર અને સામાજીક કાર્યકર્તા શ્રી સુરપાલસિંહ સરવૈયા નો આજે જન્મદિવસ છે.
(મિત્રો, સગા-વહલા સહિત જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે.)
બાબરા. તા.૧૮ જુલાઈ.
ઓમ એન્ટરપ્રાઇઝ જેસર ના ઓનર અને સામાજીક કાર્યકર્તા શ્રી સુરપાલસિંહ સરવૈયા નો આજ રોજ જન્મ દિવસ છે. ત્યારે તેમના મિત્રો, સગા-વહાલા, પરીવાર સહિત સૌવ કોઈએ જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી છે.
સુરપાલસિંહ સરવૈયા હમેંશા સામાજીક અને સેવાકીય પ્રવૃતિ માં સાથ આપેશે. સામાજીક અને સેવાકીય પ્રવૃતિ માં તેઓ નું મોટુ યોગદાન હોય છે. ત્યારે ખુબ બહોળો મિત્ર વતૃળ ધરાવતા સુરપાલસિંહ સરવૈયા ને જન્મ દિવસ ની શુભકામનાઓ નો વરસાદ થય રહ્યો છે.


