કનૈયા ગ્નુપ અને પાજળાપોર.બેડીપરા.સૈફીકોલોની ના લતાવાસીઓ દ્વારા કોરોપોરેશન કમીશનર સાહેબ ને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે છેલ્લા ત્રણ ચાર મહિના થી આજી નદી નો બેટોપુલ વચમાથી ટુટી ગયેલ છે અને તે પુલના ભુંગળા મા કચરો ભરાઈ છે એટલે પાણી નો નિકાલ પણ નથી થાતો અને માણસો ને નિકળવા મા ખુબ મુશ્કેલીઓ પડે છે અને તે પુલમા માણસો બાઈક લઈને જાતા હોય ત્યારે પડી પણ જાય છે અને તેને ઈઝા પણ થાય છે અને તે પુલ ફરીથી સરખો થૈય જાય તે હેતુ થી રજૂઆત કરવામાં આવી હતી કનૈયા ગ્નુપ બેડીપરા રાજકોટ.




