*કુંકાવાવ લોકડાઉન નો આજ પાંચમો દિવસ.29/03/2020* *સમગ્ર વિશ્વ મા જ્યારે કોરોનાવાયરસ ફેલાય રહ્યો છે ત્યારે લોક આરોગ્ય ના ભાગરુપે નાના ગામડા થી શહેરો સુધી દવા નો છંટકાવ થઈ રહ્યો હોય ત્યારે કુંકાવાવ ગ્રામ પંચાયત દ્વારા પણ સતત પાંચ દિવસ થી સફાય કર્મચારીઓ ગામ ના દરેક પ્લોટ વિસ્તારો શેરી મહોલ્લા મા ફરી દવા છંટકાવ ની કામગીરી કરી રહ્યા છે.* *રીપોર્ટ.મહેશ.ગોંડલિયા સાથે રસીક વેગડા કુંકાવાવ.*