કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝ
કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોએ કર્યા સુત્રોચ્ચાર
સરકારશ્રી દ્વારા કરવામા આવતી ચણાની ઓછી ખરીદીના વિરોધમાં કર્યા સુત્રોચ્ચાર
અગાઉ પ્રતિવિઘે બસ્સો કિલો ચણાની ખરીદી કરવામા આવતી હતી
હાલમાં પ્રતિવિઘે માત્ર પચ્ચાસ કિલો ચણાની ખરીદી કરવામા આવતી હોવાના વિરોધમાં ખેડુતોએ કર્યા સુત્રોચ્ચાર
સરકાર ખેડુતોની મશ્કરી બંધ કરે નિયમ મુજબ પુરતી ખરીદી કરવાની ખેડુતોની માંગ
રીપોર્ટર નરેશ રાવલીયા કેશોદ


