કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝ
કેશોદમાં વધુ એક કોરોના પોઝીટીવ રીપોર્ટ
૪૮ વર્ષીય પુરૂષનો કોરોના પોઝીટીવ રીપોર્ટ
કેશોદના પટેલ મીલ રોડ આશિર્વાદ એપાર્ટમેન્ટમાં રહેતા પુરૂષનો કોરોના પોઝીટીવ રીપોર્ટ
ગઈ કાલે લેવામાં આવ્યું હતું સેમ્પલ
લેવાયેલ સેમ્પલ આવ્યો પોઝીટીવ રીપોર્ટ
કેશોદમાં કુલ સાતમો કોરોના પોઝીટીવ રીપોર્ટ
રીપોર્ટર – નરેશ રાવલીયા કેશોદ
