કોટડાસાંગાણિ તાલુકાના વેરાવળ ગામ માં અંદાજે વીસેક જુપડપટી ઓ આવેલી છે તેમા પરપ્રાનતીઓ ભારત દેશના ખુણે ખુણે થી નાગરિકો અંદાજે વિસેક વર્ષ થી પીવાના પાણી માટે આમતેમ વલખા મારી રહ્યા હતા તેવામા આ પાણી માટે નુ ભગીરથ કાર્ય ગામ ના સરપંચ શ્રી રવિરાજ સિંહ જાડેજા ના ફાળે જાય છે લાંબા સમયથી પાણી ની રાહ જોતા ગરીબો વિસ્તાર મા પાણી આવતા હરખ ના આંસુ અે રડી પડ્યા હતા અને સરપંચ શ્રી રવિરાજ સિંહ જાડેજા તથા આગેવાનો નો આભાર માન્યો હતો
અંદાજે ૫૦૦ કુટુંબો ને પાણી મળતુ થયુ છે અને કાર્ય સરુજ છે સેલયુટ છે સરપંચ શ્રી ને
રીપોટર ભાવીનભાઈ રાણવા મો ૬૩૫૨૯૬૩૦૯૦




