કોરોના વાઈરસ ના રોગચાળો નો પ્રસાર અટકાવવા આ મહામારી સામે લડવા રક્ષવણ જાહેર થયું છે જે પરિસ્થિતિ હાલ ખરાબ હોવાથી તેઓ અગરમાં મિઠું પકાવતા અગરીયા અને ખેતીની મજુરી કરતા અન્ય કોઇ પણ મંજુરી મિઠાની છુંટક મજુર કામ કરતા ગરીબ લોકો ના આ તમામ પરિવારો ના ધંધો બંધ હોવાથી જે હાલાકી ભોગવવી રહ્યા છે તેમને પણ મદદ કરો આવા અગરીયા લોકો ને વ્યવસ્થા કરી આપવામાં આવે તો જેથી આ પરિવાર ના રોજબરોજ કામ કરતા હતા તેમણે મીઠાં ની મજુરી કરીને પોતાનુ ગુજરાન ચલાવતા હતા તેમા અત્યારે મજુરી કામ માટે જઈ શકતા નથી આવા સંજોગોમાં આ ગરીબ પરિવારો ને જરૂરિયાત મદદ કરો તેમને જરૂરી વસ્તુ કરિયાણું ની કિટ અને બાજરી ઘંઉ તેલ ખાંડ ચા મરચું ડાળ ગોળ આવી વગેરેની વ્યવસ્થા કરી આપવામાં માટે વિનંતી કરૂછુ કે દાતાઓ ને આપને આ કાર્ય માં સહભાગી બનો સેવાના કાર્ય આપડે આ લોકો ને આર્થિક રીતે યથા શકિત સહાય દાન આપી શકશે જેવુ કોઈ પણ દાતા આપવા માંગતા હોય તો ટ્રસ્ટ ના સભ્ય ના સભ્ય આપને ત્યા આવીને લઇ જછે સેવાકાર્યમાં જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ નો સંપર્ક કરો
પ્રમુખ સાવડીયા સતિષભાઇ ઠાકોર મો 9099328844/6351593928
ટ્રસ્ટના મંત્રી અને સભ્ય
(1) મંત્રી લીલાપરા દેવજીભાઇ ઠાકોર મો 9586234261
(2) સંગઠન મંત્રી આચાર્ય મિતેષભાઈ મો 9624139155
(3) સહમંત્રી કુરીયા મુકેસભાઇ ઠાકોર મો 6352960764
(4) શિક્ષણ સમિતિ હાર્દિકભાઇ મો 9638585884
(5) મિડીયા સેલ કુરીયા વાસુદેવભાઇ ઠાકોર મો 704651551
આપનો વિશ્વાસુ
જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ
સાવડીયા સતિષભાઇ