સ્લગ : કોરોના વાયરસની મહામારી ને લઈ ને ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી ના રાહત ફન્ડ માં રૂ. 21000 નો ચેક લીંબડી મેડિકલ એસોશિએશન દ્વારા અર્પણ કરિયો
હાલ માં સમગ્ર દુનિયા માં કોરોના વાયરસ ના મહારોગ ના ભરડા માં આવી ગયો છે ત્યારે અપડો ભારત પણ તેમાં સપડાઈ ચુકિયું છે. આ કોરોના વાયરસ સંક્રમણના કેટલાય કેશો સામે આવ્યા છે.
આ સમયે લીંબડી મેડિકલ એસોસિયેશન દ્વારા ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રીના રાહત ફન્ડ માં રૂ. 21,000 /- (એકવિસ હજાર રૂપિયા નું અનુદાન કરવામાં આવ્યું છે એક સંસ્થા દ્વારા માનવ સેવા નું ઉદાહરણરૂપ જોવા મલ્યું છે.
જેમાં લીંબડી તાલુકા મામલતદાર સાહેબ શ્રી મહાવીરસિંહ રાણાએ આ ચેક મુખ્ય મંત્રી વતી સ્વીકારેલ હતો.
મુખ્ય મંત્રી રાહત ફન્ડ માં ચેક અર્પણ કરતી સમયે લીંબડી શહેરના મેડિકલ સ્ટોર્સના સભ્યો ઉપસ્થિત રહિયા હતા.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી.