કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતીમાં આજ રોજ વેસ્ટન
કોરોના વાયરસ ના પગલે સ્વસહાય જૂથ ચલાવતી બહેનો એ બનાવ્યા માસ્ક
આરોગ્ય વિભાગ દ્વારા આ માસ્ક બનાવવાનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે
રેલ્વેના કર્મચારી વેસ્ટન રેલ્વે એપલોજ યુનિયનના કુકાવાવ ના બ્રાન્ચ સેકટરી રજની પટેલ તેવોએ કુકાવાવ બ્રાન્ચના અલગ અલગ સ્ટેશનો પર જઈ ચિતલ લુણીધાર કુકાવાવ ખાખરીયા વડીયા વાવડી જેતપુર તમાંમ સ્ટાફને વિનામૂલ્યે આર્યુવેદિક સેનેટાઈઝર અને માસ આપવાનું કામ કર્યું