Uncategorized

*કોરોના વાયરસ COVID-19 ના અનુસંધાને સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરેલ હોય એવા સંજોગોમાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી બંધ રહેણાંક

*પ્રેસ નોટ તા.૦૩/૦૪/૨૦૨૦*
*કોરોના વાયરસ COVID-19 ના અનુસંધાને સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરેલ હોય એવા સંજોગોમાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી બંધ રહેણાંક મકાનમાં જુગાર રમતા ૧૦ ઇસમોને રોકડા રૂ.૭૧,૯૦૦/- સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ*
* મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ હાલમાં સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરેલ હોય એવામાં લોકો ઘરમાં રહે છે એવા સંજોગોમાં જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને ચોક્કસ બાતમી આધારે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ એમ.એસ.રાણા સાહેબ તથા અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર સા. તથા હેડ કોન્સ. બી.એમ.વાળા તથા એચ.ડી.પરમાર તથા પો.કોન્સ. ધર્મરાજસિંહ વાળા તથા પ્રવિણસિંહ બારીઆ તથા હિરેનસિંહ ખેર નાઓએ અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાં ચક્કરગઢ રોડ રામવાડી શેરી નં.૫ માં દિલુભાઇ બાબુભાઇ વાળા ના રહેણાંક મકાને રેઇડ કરી જુગાર રમતા ૧૦ શકુનીઓને રોકડા રૂપીયા ૭૧,૯૦૦/- સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
* જુગાર રમતા પકડાયેલ ઇસમો:-*
(૧) દિલુભાઇ બાબુભાઇ વાળા રહે.અમરેલી ચક્કરગઢ રોડ રામવાડી શેરી નં.૫ તા.જી.અમરેલી
(૨) જયવિરભાઇ ગભરૂભાઇ વાળા રહે.અમરેલી ચક્કરગઢ રોડ રામવાડી શેરી નં.૫ તા.જી.અમરેલી
(૩) શૈલેષભાઇ ભીખુભાઇ ડેર રહે.અમરેલી લાઠીરોડ એસ.ટી.ડીવિજન પાસે જશોદાનગર તા.જી.અમરેલી
(૪) મનીષભાઇ શાંતીલાલભાઇ મહેતા રહે.અમરેલી લાઠીરોડ ગણેશ સોસાયટી બ્લોક નં.૩૬ તા.જી.અમરેલી
(૫) દિપકભાઇ હિંમતભાઇ દુહેરા રહે.અમરેલી સરદારનગર શેરી નં.૩ તા.જી.અમરેલી
(૬) અમીરસભાઇ દિલીપભાઇ અમરેલીયા રહે.અમરેલી હનુમાનપરા જલારામનગર-૧ શેરી નં.૨ તા.જી.અમરેલી
(૭) અશ્વિનભાઇ નાનજીભાઇ સાસકિયા રહે.અમરેલી હનુમાનપરા શેરી નં.૧ તા.જી.અમરેલી
(૮) પ્રવિણભાઇ ગોવિંદભાઇ ગોહિલ રહે.અમરેલી હનુમાનપરા શેરી નં.૩ તા.જી.અમરેલી
(૯) હિતેશભાઇ જગદિશભાઇ સોલંકી રહે.અમરેલી બહારપરા ખોડીયાર મંદિર વાળી શેરી તા.જી.અમરેલી
(૧૦) નિતીનભાઇ રતીલાલભાઇ જોષી રહે.અમરેલી બ્રાહ્મણ સોસાયટી સ્વામીનારાયણ નગર તા.જી.અમરેલી

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20200403-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *