Uncategorized

ગારીયાધાર તાબેના આણંદપર ગામની સીમમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૬૬૮ (પેટી નંગ-૧૩૯) કિં.રૂ.૦૫,૦૦,૪૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ*

*પ્રેસનોટ*
*ગારીયાધાર તાબેના આણંદપર ગામની સીમમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૬૬૮ (પેટી નંગ-૧૩૯) કિં.રૂ.૦૫,૦૦,૪૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ*
—————————————

✳💫 ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ *ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ* ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય.
✳💫 જે સુચના અને માર્ગદર્શન હેઠળ ગત રાત્રીના *આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રીના* માર્ગદર્શન અને સુચના મુજબ સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે *ગારીયાધાર તાબેના આણંદપર ગામની સીમમાં અજયસિંહ રણધીરસિંહ ગોહીલના કબ્જા ભોગવટા વાળી ’’નવાણ વાડી’’ * તરીકે ઓળખાતી વાડીમાં આવેલ ઓરડીમા છુપાવેલ *ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલ નંગ-૧૬૬૮ (પેટી નંગ-૧૩૯) કિં.રૂ. ૦૫,૦૦,૪૦૦/-* નો મુદામાલ પકડી પાડેલ અને *મજકુર ઇસમ અજયસિંહ રણધીરસિંહ ગોહીલ રહેવાસી-આણંદપર ગામ તા.ગારીયાધાર જી.ભાવનગર* વાળો રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ ન હોય મજકુર ઇસમ વિરૂધ્ધ *પો.કોન્સ. એઝાઝખાન પઠાણ* નાઓએ ફરીયાદ આપી પ્રોહી. એકટ તળે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
✳💫 *આ કામગીરીમાં સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ હરકટ તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ તથા નિતીનભાઇ ખટાણા તથા જયપાલસિંહ ગોહીલ વિગેરે જોડાયા હતા.*

IMG-20201220-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *