Uncategorized

ચરેલ ગામના સમસ્ત દલિત પરિવારો પોતાના પ્રસ્નો બાબતે તારીખ ૨૧/૧૨/૨૦૨૦ના દિવસે હિજરત કરવાનાં છે જેનો રૂટ

ચરેલ ગામના સમસ્ત દલિત પરિવારો પોતાના પ્રસ્નો બાબતે તારીખ ૨૧/૧૨/૨૦૨૦ના દિવસે હિજરત કરવાનાં છે જેનો રૂટ નીચે મુજબ છે. તારીખ :- ૨૧/૧૨/૨૦૨૦ સવારે ૯.૦૦ કલાકે ચરેલ થી પ્રસ્થાન સવારે ૧૦.૩૦ કલાકે બાલાપર બપોરે ૧૨.૦૦ કલાકે ખજૂરડા (બપોરનો ભોજન વિરામ ) સાંજે ૬.૩૦ કલાકે જામકંડોરણા થી (રાત્રી રોકાણ ) તારીખ :-૨૨/૧૨/૨૦૨૦ સવારે ૯.૦૦ કલાકે જામકંડોરણા થી રવાના બપોરે ૧૨.૩૦ કલાકે વેગડી (બપોરનો ભોજન વિરામ ) સાંજે ૬.૩૦ કલાકે ધોરાજી (રાત્રી રોકાણ) તારીખ :- ૨૩/૧૨/૨૦૨૦ સવારે ૯.૦૦ કલાકે ધોરાજીથી રવાના સવારે ૧૦.૦૦ કલાકે ગુંદાળા (ચા વિરામ) બપોરે ૧૧.૩૦ કલાકે મંડલીકપુર બપોરે ૧.૦૦ કલાકે પેઢલા (બપોરનો ભોજન વિરામ) સાંજે ૬.૦૦ કલાકે જેતપુર (રાત્રી રોકાણ) તારીખ :- ૨૪/૧૨/૨૦૨૦ સવારે ૯.૦૦ કલાકે જેતપુર થી રવાના બપોરે ૧૨.૩૦ કલાકે વીરપુર (બપોરનો ભોજન વિરામ) સાંજે ૫.૩૦ કલાકે ચોરડી સાંજે ૬.૩૦ કલાકે ગોંડલ (રાત્રી રોકાણ) તારીખ :-૨૫/૧૨/૨૦૨૦ સવારે ૯.૦૦ કલાકે ગોંડાલથી રવાના સવારે ૧૦.૦૦ કલાકે ભોજપરા સવારે ૧૦.૩૦ કલાકે બીલીયાળા બપોરે ૧૨.૩૦ કલાકે શાપર (વેરાવળ) (બપોરનો ભોજન વિરામ) સાંજે ૬.૩૦ કલાકે પારડી (રાત્રી રોકાણ) તારીખ :- ૨૬/૧૨/૨૦૨૦ સવારે ૯.૦૦કલાકે પારડીથી પ્રસ્થાન સવારે ૧૧.૩૦ કલાકે કલેક્ટર કચેરી રાજકોટ ખાતે પહોંચછે. ત્યાં પહોંચીને ચરેલ સમસ્ત દલિત પરિવાર અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરશે.

રીપોટર ભાવીનભાઈ રાણવા મો૬૩૫૨૯૬૩૦૯૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *