Uncategorized

જન્મદિવસની શુભકામના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા રિપોર્ટર વિતલબેન પિસાવાડિયા ની લાડકડી દીકરી કૃપાબેન પિસાવાડિયા જન્મદિવસની હાર્દિક શુભકામના યાત્રાધામ દ્વારકા

જન્મદિવસની શુભકામના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા રિપોર્ટર વિતલબેન પિસાવાડિયા ની લાડકડી દીકરી કૃપાબેન પિસાવાડિયા જન્મદિવસની હાર્દિક શુભકામના યાત્રાધામ દ્વારકા ના રહેવાસી એવા વિતલબેન પિસાવાડિયા મહિલા પત્રકાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના પત્રકાર માં પોતાની આગવી ઓળખ ધરાવે છે અને આજે એમની આજે લાડકી દીકરી નો કૃપા નો જન્મદિવસ હોય ત્યારે કૃપાબેન પણ મોટું ટેલેન્ટ ધરાવે છે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયા છે કૃપા બેન ને સારા એવા પ્રથમ પર પોતાની આગવી નામના મેળવી ચૂક્યા છે નાનું પણ નાનું બચ્ચું એવી જ રીતે નાનકડી ઉંમરે કૃપા એ બેને મોટું નામ બનાવ્યું છે કૃપા બેન ના ફોલોવર્સ પણ આજે તેમના જન્મદિવસ નિમિત્તે શુભકામના આપતા હોય જેમના પિતા શિક્ષક હોય તેમનો લાડકવાયો ભાઈ પણ પત્રકાર તરીકે સારું એવું નામ ધરાવતા હોય હર્ષભાઈ પિસાવાડિયા પોતાની બેનને જન્મદિવસના દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશ ને પ્રાર્થના કરતા હોય કૃપાબેન નો જીવન હંમેશા ફૂલોની જેમ મહેકતું રહે અને વિતલબેન આજે તો સોનાનો સુરજ ઉગ્યો હોય તેવો મોઢું મલકાઇ રહી હોય મિત્તલ બેન ની દીકરી કૃપા ઉપર કુળદેવી માતાની કૃપા કાયમ રહે અને માતાજી સદાય સુખી રાખે મોટું આયુષ્ય આપે સોનાની નગરી નો રાજા ધિરાજ કૃષ્ણની કૃપા કાયમ રહે

IMG-20200728-WA0001-1.jpg IMG-20200728-WA0000-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *