*જન્મ દિવસ મુબારક હો*
તા/ ૦૧/૧૦/૨૦૨૦/ ના રોજ જાગરૂક નાગરિક અને એવા સમાજ સેવક લાલાભાઈ રાઠોડ રાજકોટ ના રહેવાસી
તેમનો જન્મ દિવસ નીમીતે પત્રકાર મિત્ર તથા તેમના સગા સંબંધીઓ તથા તેમના દોસ્તારો ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી રહીયા છે. આવનાર સમય માં ખુબ પ્રગતિ કરો તેવી ભગવાન ને પ્રાર્થના તથા સારા કાર્યો કરો છો
તેમ કરતા રહો અને તમારું જીવન
ખુશાલ તથા તદુરસ્ત રહે.
અમારી અમારા તરફથી જન્મ દિવસ મુબારક.
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ
7575862213
9426555756


