ન્યુઝ જાફરાબાદ
જાફરબાદમાં આંગણવાડીના બાળકોનો સંચાર મધ્યમ થી સંપર્ક….
વર્તમાન સમયમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી બીમારી સામે સૌ કોઈ જાજુમી રહ્યું છે..
આવા સમય માં બાબા ભૂલકાંઓની નિરંતર ચાલતી સર્જનાત્મક પ્રવૃતિઓમાં અવરોધ આવે માટે જી.એસ.સી.એલ. ફાઉન્ડેશ ન ટ્રસ્ટ તથા સ્વદીપ સસ્થા વિકટર દ્વારા જાફરાબાદ અને રાજુલામાં આંગણવાડીના બાળકો માટે સંસાર માધ્યમ થી શેક્ષનિક યોગદાન અપાઈ રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 25 આંગણવાડી કેન્દ્રો પર વર્કર તથા હેલ્પર બહેનો સાથે અવાર નવાર વાતચીત 300 થી વધુ વાલી ઓ તથા બાળકો સાથે પ્રતેક તથા પરોક્ષ રીતે વાત કરેલ છે જેમાં અવનવી પ્રવુતિઓ વાર્તાઓ બાળકો માટે ના સરકારી કાર્યક્રમો વિશે જાણ કરવી વગેરે તરફ ગતિશીલ વણવા પર પ્રોત્સાહન અપાઈ રહ્યું છે..
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા


