ન્યુઝ જાફરાબાદ
જાફરાબાદ ની મોડેન સ્કુલમાં ધો. 11અને ધો. 12.ના વર્ગ ની મંજુરી અપાઈ
મોડેન સ્કુલ જાફરાબાદ ને જ ધોરણ 11 અને 12 ને હીરાભાઈ સોલંકી ની ગંભીર રજુઆત ને અમરેલી જિલ્લામાં સૌથી પછાત તાલુકા ને ધ્યાને રાખી સરકાર ના શિક્ષણ વિભાગે હીરાભાઈ ની વિધાથી ઓના ભવિષ્યને લઈ તે રજુઆત ને માન્યતા આપી અને જે ધોરણ 11.12. આગામી જુલાઈ માસમા શરૂ થઈ જાય તેવા પ્રયાસો આજથી જ શરૂ થઈ ગયા છે તેમ ભાજપ જીલ્લા મંત્રી ચેતનભાઇ શિયાળ નગરપાલિકા ના પ્રમુખ સરમણભાઈ બારૈયા જાફરાબાદ શહેર અને તાલુકા ના વિધાથી ઓને શિક્ષણ બાબતે તાલુકા ને એક ઉજળી તકો મળશે તે બાબતે હીરાભાઈ સોલંકી ને હદયપૂર્વક શુભેચ્છાકોએ આપીએ છીએ.
રીપોર્ટર : વિક્રમ સાખટ રાજુલા


