Uncategorized જામજોધપુરના સામાન્ય વેપારી દ્વારા ભાવેશભાઈ ઉનાગરદ્વારા પોતાના જન્મદિવસે મુખ્યમંત્રી Posted on April 1, 2020 Author Admin Comment(0) જામજોધપુરના સામાન્ય વેપારી દ્વારા ભાવેશભાઈ ઉનાગરદ્વારા પોતાના જન્મદિવસે મુખ્યમંત્રી રાહત ફંડમાં 1111 રૂપિયા ની રકમનો ચેક જામજોધપુર મામલતદાર શ્રી કાથડ સાહેબને અર્પણ કરેલ હતો રિપોર્ટ વિજય બગડા જામજોધપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.