જૂનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાનું ચુડા સોરઠ ગામ
શ્રીમતિ એ.બી.યુ.દોશી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક
શ્રી સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતિ એ.બી.યુ.દોશી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામા માર્ચ ૨૦૨૦માં લેવામાં આવેલ ધોરણ ૧૨ ની પરીક્ષા માં પાસ થયેલ વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો ને ખૂબ ખૂબ અભિનંદન. આગળ પણ આવીજ પ્રગતિ કારો એવી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા તેરૈયા બી.એસ.
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756


