જૂનાગઢ : જૂનાગઢ વાસ્મો દ્વારા મેંદરડા તાલુકાના માનપુર ગામ માટેના અંદાજીત રૂપિયા ૪.૦૭ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
માનપુર ગામની ૧૦૨૬ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા માનપુર ગામના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૪.૦૭ લાખ મંજૂર કરાયા છે.જેમાં પાઇપલાઇન, નળ કનેકશન, સહિતના પીવાના પાણી માટેના કામો હાથ ધરવામાં આવશે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ
